ડોલવણ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ,સ્થાનિક આગેવાનો, ગામજનો તથા વિવિધલક્ષી હાઇસ્કુલ ના બાળકોએ પોલીસ સ્ટેશનથી ડોલવણ ચાર રસ્તા સુધી "તિરંગા યાત્રા"યોજી હતી.

 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડોલવણ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ,સ્થાનિક આગેવાનો, ગામજનો તથા વિવિધલક્ષી હાઇસ્કુલ ના બાળકોએ પોલીસ સ્ટેશનથી  ડોલવણ ચાર રસ્તા સુધી "તિરંગા યાત્રા"યોજી હતી.




Comments