તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા

   તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા

તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકરીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારે વરસાદને કારણે થયેલ મકાન, ઝૂપડા, ઘરવખરી અને પશુ મૃત્યુ અંગે ચુકવણું તથા પાક નુકસાન તેમજ રસ્તાઓના નુકશાની બાબતે તેમજ ભારે વરસાદ પડેલ તાલુકાઓમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે સમીક્ષા કરી

સંબધિત અધિકારીઓને નુકસાની અંગે સર્વે કરી તાત્કાલિક ચુકવવા પાત્ર સહાય અંગે કાર્યવાહી કરી ચૂકવણુ કરવા તેમજ આરોગ્ય વિભાગને આરોગ્યલક્ષી કામગીરી કરવા અંગે સૂચના અપાઈ હતી.

Comments