તાપી જિલ્લામાં લહેરાશે "હર ઘર તિરંગા"

 તાપી જિલ્લામાં લહેરાશે "હર ઘર તિરંગા"

વ્યારા ખાતે  ભવ્ય તિરંગા યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી

સયાજી ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભાયેલી તિરંગા યાત્રામાં અંદાજિત ૨૫૦૦ થી વધુ લોકો જોડાયા

"પ્રજા-તંત્ર" એ રાષ્ટ્રગાન બાદ તિરંગાની ગરિમા જાળવવાના સામુહિક શપથ ગ્રહણ કર્યા











Comments