વ્યારા ખાતે મેરેથોન દોડ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા જિલ્લાનાં તમામ સ્પર્ધકોને QR Codeથી નોંધણી કરવા હાર્દિક નિમંત્રણ

વ્યારા ખાતે મેરેથોન દોડ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા જિલ્લાનાં તમામ સ્પર્ધકોને QR Codeથી નોંધણી કરવા હાર્દિક નિમંત્રણ

તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ સ્વચ્છતા હી સેવા તથા ફીટ ઇન્ડિયા થીમ હેઠળ સયાજી મેદાન, વ્યારા ખાતે મેરેથોન દોડ તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા જિલ્લાનાં તમામ સ્પર્ધકોને QR Codeથી નોંધણી કરવા હાર્દિક નિમંત્રણ છે.

#teamtapi

Comments