તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી

 તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી 

 હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી

Comments