તાપી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ.

 તાપી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ.

વિકાસ સપ્તાહ

પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત અધિકારી-પદાધિકારીશ્રિઓ, નાગરિકોએ વડાપ્રધાને  જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા,દેશ માટે સમર્પિત ભાવથી ભારત વિકાસ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી

#VikasSaptah

#23yearsofgoodgovernance 

Gujarat Information

Mukesh Patel

Comments